Vision - દૅર્ષ્ટિ

  • Preparing good woman teachers for building strong India to meet the global Challenges.
  • વૈશ્વિક પડકારોને ઝીલવા માટે સક્ષમ ભારતના નિર્માણ માટે સારા સ્ત્રી શિક્ષકો તૈયાર કરવા.

Mission – લક્ષ્ય

  • To Help women to become good human beings and efficient teachers.
  • સ્ત્રીઓને સારા માનવી અને સક્ષમ શિક્ષકો બનવામાં સહાયભૂત થવું.

Objectives

  • To create in students teachers awareness of current trends and issues in education.
  • તાલીમાર્થીઓને શિક્ષણમાં પ્રવર્તમાન પ્રવાહો અને પ્રશ્નો વિશે જાગૃત કરવા.
  • To Educate The Students Teacher To Use The Educational Technology As The Classroom.
  • વર્ગખંડમાં શૈક્ષણિક પ્રૌધોગિકીનો ઉપયોગ કરવા માટે તાલીમાર્થી ઓને પ્રશિક્ષિત કરવા.
  • To orient the students teachers to educational research.
  • તાલીમાર્થીઓને શૈક્ષણિક સંશોધન પ્રત્યે અભિમુખ કરવા.

  • To inculcate in the student teachers value of community services, national integration, communal harmony cultural heritage and moral values.
  • તાલીમાર્થીઓમાં સમાજસેવા, રાષ્ટ્રીય ઐક્ય, કોમીસંવાદિતા, સાંસ્કૃતિક વારસો અને નૈતિક મૂલ્યો કેળવવાં.
  • To Prepare the Students teachers to become self-supportive and economically independent.
  • તાલીમાર્થીઓને સ્વનિર્ભર અને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા
  • To prepare the student teachers to know themselves as well as the learners to make efforts to lesson adjustment problems.
  • તાલીમાર્થીઓને અનુકુલનની સમસ્યાઓને નિવારવાના પ્રયત્નો માટે સ્વના અને અધ્યેતાઓના અભિજ્ઞાન માટે સજ્જ કરવાં.
  • To make the students teachers Self-learners.
  • તાલીમાર્થીઓને સ્વઅધ્યયન કરતાં શીખવું.  અથવા   તાલીમાર્થીઓને સ્વ-અધ્યેતા બનાવવા.
  • To Equip The Students Teachers With The Instructional Skills.
  • તાલીમાર્થીઓમાં અધ્યાપન કૌશલ્યો ખીલવવાં.
  • To Cultivate In The Students Teachers Towards Teaching Profession.
  • તાલીમાર્થીઓમાં શિક્ષણનાં વ્યવસાય પ્રત્યે વિધેયાત્મક વલણ કેળવવું.
  • To Cultivate In The Students Teachers Towards Teaching Profession.
  • તાલીમાર્થીઓમાં શિક્ષણનાં વ્યવસાય પ્રત્યે વિધેયાત્મક વલણ કેળવવું.
  • To make the students teachers sensitive towards celebration of womanhood.
  • તાલીમાર્થીઓને સ્ત્રીત્વની ઉજવણી પ્રત્યે સંવેદનશીલ બનાવવાં.

Values – મૂલ્યો

To inculcate following values in student Teachers.
Forgiveness ક્ષમા Integrity ઐક્ય
Love પ્રેમ Pride of Nation રાષ્ટ્રીય ગૌરવ
Cleanliness સ્વચ્છતા Honesty પ્રામાણિકતા
Peace શાંતિ Cooperation સહકાર
Tolerance સહિષ્ણુતા Punctuality નિયમિતતા
Time management સમય-આયોજન Commitment પ્રતિબદ્વતા